શોધખોળ કરો
હોમગુજરાતવલસાડઃ પતિ ગયો હજ પઢવા ને પત્નીએ શરૂ કર્યાં રંગરેલિયાં, પ્રેમી સાથે કારમાં સેક્સ માણતાં કોણે પકડી ? જાણો વિગત
વલસાડઃ પતિ ગયો હજ પઢવા ને પત્નીએ શરૂ કર્યાં રંગરેલિયાં, પ્રેમી સાથે કારમાં સેક્સ માણતાં કોણે પકડી ? જાણો વિગત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 06 Sep 2017 09:56 AM (IST)
1/8

2/8

એક દિવસ જેલની હવા ખાધા બાદ બંને પ્રેમી છૂટી ગયાં છે પણ આ ઘટનાના કારણે બંનેનાં લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. યુવતીને સાસરિયાંએ ના ઘૂસવા દેતાં તે પિયર જતી રહી છે. પ્રેમીની પત્ની પણ પિયર જતી રહી છે. યુવતીનો પતિ હજ પઢવા ગયો છે ત્યારે જ યુવતીએ આ કામલીલા કરતાં તેના પર સૌ ફિટકાર વરસાવી રહ્યાં છે.
3/8

પોલીસે બંને અટકાયત કરી હતી અને સોમવારની રાત પોલીસ કસ્ટડીમાં રાખ્યાં હતાં. મંગળવારે પોલીસે પરણીત પ્રેમીપંખીડાંને કોર્ટમાં રજૂ કરતાં બંને જામીન પર છૂટયા હતા. જો કે યુવતીની સેકસલીલાના કારણે બંનેના સંસારમાં આગ લાગી છે. મુસ્લિમ પરિણીતા અને બેકરી સંચાલકના હાઇ પ્રોફાઇલ સેક્સ લીલાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
4/8

યુવતીની નણંદે ભાભીની પ્રેમી સાથેની કામલીલા જોઈને બીજાં લોકોને પણ બોલાવ્યાં હતાં. નણંદે સહેલીઓ અને અન્ય સાથે ભાભીને ઇકો કારમાં પ્રેમલીલા કરતાં રંગેહાથ ઝડપી પાડી હતી. તેણે તરત ડુંગરી પોલીસને બોલાવી હતી. ડુંગરી પોલીસે પરિણીતા અને તેના પ્રેમી સાગર અછરા વિરૂધ્ધ જાહેરમાં અશ્લિલતાનો ગુનો નોંધ્યો હતો.
5/8

પોતાની ભાભી ભાઇની પીઠ પાછળ પાપલીલા આચરતી હોવાની શંકાના આધારે પડોશમાં જ રહેતી તેની નણંદે સહેલીઓ સાથે ભાભીનો પીછો કર્યો હતો. ડુંગરી વિસ્તારના કોસ્ટલ હાઇવે પાસે છરવાડા ગામે સુમસામ વિસ્તારમાં ઇકો કારમાં આ પિણીત પ્રેમીપંખીડા પ્રેમલીલા આચરતાં હતાં અને એકબીજામાં ખોવાઈ જઈ હવસ સંતોષતાં હતાં.
6/8

વલસાડ ધોબીતળાવ સામેના વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય મુસ્લિમ પરિણીતાના પતિ હાલ હજ પઢવા ગયા હતા. આ દરમિયાન એકલતાનો લાભ લઇ સોમવારે સાંજે બે સંતાનોની માતા એવી યુવાન પરિણીતા તેના પ્રેમી એવા વલસાડમાં ગોલ્ડન બેકરીના સંચાલક સાગર રૂપચંદભાઇ અછરા સાથે ફરવા ઉપડી ગઇ હતી.
7/8

આ ઘટનાની વિગત એવી છે કે, વલસાડના ધનિક અને સાધન સંપન્ન મુસ્લિમ પરિવારની પરિણીતાનો પતિ હજ પઢવા ગયો છે. તેનો લાભ લઈને આ યુવતી પ્રેમી સાથે પ્રેમલીલા કરવા ઉપડી ગઇ હતી. જોકે, નણંદે ભાભીનો પીછો કરી પ્રેમી સાથે ઇકો કારમાં પ્રેમલીલા કરતાં રંગેહાથ ઝડપી પાડી ડુંગરી પોલીસેને હવાલે કરી હતી.
8/8

વલસાડઃ વલસાડમાં ધનિક મુસ્લિમ પરિવારની યુવતી પ્રેમી સાથે કારમાં સેક્સલીલા કરતાં ઝડપાઈ જતાં ચકચાર મચી છે. આ યુવતી વાસનામાં ભાન ભૂલીને પ્રેમી સાથે કારમાં સેક્સ માણતી હતી ત્યારે તેની સગી નણંદે ઝડપી લીધી હતી. મામલો પોલીસમાં પહોંચતાં પોલીસે બંનેને જાહેરમાં અશ્લીલતા બદલ જેલમાં ધકેલી દીધાં હતાં.
Published at : 06 Sep 2017 09:56 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાત
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાત
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર





















