શોધખોળ કરો

ભાજપ અને કોંગ્રેસે કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારોને આપી ટિકિટ? જાણો જ્ઞાતિવાદી સમીકરણો

1/8
૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજીત ઓબીસી સમુહના એકએક મત અંકે કરવા રાજકિયપક્ષોએ કોઈ કસર છોડી નથી. આ સમુહના ઠાકોર, કોળી, આંજણા ચૌધરી, રબારી, આહિર, મેર, દલવાડી, સતવારા, પંચાલ, કડીયા, પ્રજાપતિ જેવા અનેક સમાજોમાંથી ભાજપે ૫૮ અને કોંગ્રેસે ૬૨ ઉમેદવાર મતદારો સમક્ષ ધર્યા છે. ગુજરાતમાં ૭૪ બેઠકો ઉપર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે. જેમાંથી ૪૬ મતક્ષેત્રોમાં ભાજપ-કોંગ્રેસના ઓબીસી વર્ગના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર વાંકાનેર, ભૂજ અને જૂનાગઢ એમ ત્રણ બેઠકોમાં લોહાણા સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે દરિયાપુર, જમાલપુર, સુરત, વાગરા, વાંકાનેર, ભૂજ એમ કુલ છ બેઠકો ઉપર મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા છે.

2/8
 જ્ઞાતિવાર ટિકિટની યાદી જોઈએ તો પાટીદારને ભાજપે 52 તો કોંગ્રેસ 42 ટિકિટ આપી છે. ઓબીસીને ભાજપે 58 તો કોંગ્રેસે 62ને ટિકિટ આપી છે. એસટીની વાત કરીએ તો ભાજપે 28 સામે કોંગ્રેસે 25ને ટિકિટ આપી છે. એસસીની વાત કીરએ તો ભાજપે 13 અને કોંગ્રેસે 14ને ટિકિટ આપી છે. બ્રાહ્મણને ભાજપે 10 અને કોંગ્રેસે 6ને ટિકિટ આપી છે. જૈનની વાત કરીએ તો ભાજપે 4 અને કોંગ્રેસે 2ને ટિકિટ આપી છે. ક્ષત્રિયમાં ભાજપે 12 અને કોંગ્રેસે 10ને ટિકિટ આપી છે. મુસ્લિમની વાત કરીએ તો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી જ્યારે કોંગ્રેસે 6ને ટિકિટ આપી છે.

3/8
 જોકે નારી ગૌરવ માટે મહિલાઓને સમાન તક આપવાની વાતો અને 50 ટકા મહિલા અનામત લાગુ કરવાની વાતો કરનાર ભાજપે માત્ર 12 મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે જિલ્લાદિઠ એક મહિલા ઉમેદવાર આપવાની જાહેરાતો કરનાર કોંગ્રેસ માંડ ૧૦ મહિલાઓને ચૂંટણીમાં ઉતારી શકી છે.

4/8
રાજયસભાની ચૂંટણી વખતે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાંથી ભાજપમાં જોડાયેલા ૧૨ પૈકી 7ને ભાજપે ટિકિટ આપી છે, જયારે છેલ્લે છેલ્લે હું નહી તો મારો છોકરો એ ન્યાયે સાણંદના કરમશી પણ ભાજપની ટિકિટ લઈ આવ્યા છે. જયારે વિજાપુરના પ્રહલાદ પટેલ, જસદણના ભોળા ગોહિલ, વાંસદાના છના ચૌધરીને ભાજપે ટિકિટ વગરના રાખ્યા છે. વાઘેલાના પુત્ર અને વેવાઈ આ ચૂંટણીમાં ઉમેદવાર નથી!

5/8
ભાજપે આ વખતે ૩૪ ધારાસભ્યોને રિપિટ કરવાનું ટાળ્યુ છે. જેમાં ચાર મંત્રીઓ, પાંચ સંસદિય સચિવો સમેત અનેકવિધ સિનિયરોનો સમાવેશ થાય છે. સામાપક્ષે શંકરસિહં વાઘેલાની બળવાખોરી બાદ કોંગ્રેસે પોતાની પાસે રહેલા ૪૩માંથી માત્ર ત્રણની જ ટિકિટો કાપી છે.

6/8
 ભાજપે મિશન ૧૫૦ પ્લસ માટે એક તૃતિયાંશ એટલે કે ૩૨ ટકા ટિકિટો પાટીદારોને ફાળવી છે. જયારે ૨૨ વર્ષથી વિપક્ષમાં રહેલા કોંગ્રેસે ઓબીસી, આદિવાસી, દલિત અને મુસ્લિમ કોર વોટબેંક સાથે ૨૩ ટકા પાટીદાર ઉમેદવારો આપીને સંતુલન જાળવ્યુ છે.

7/8
 ભાજપે તમામ બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે 182 બેઠક પૈકી પાંચ બેઠકો છોટુ બસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એક બેઠક દલિત નેતા જિજ્ઞેશ મેવાણી માટે છોડીને 176 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે. ગુજરાતમાં 50 બેઠકો આવી એવી છે જ્યાં પાટીદાર મતદારોના વર્ચસ્વ ધરાવે છે. જેમાંથી ૩૦ બેઠકો ઉપર બંન્ને રાજકિય પક્ષોમાંથી પાટીદાર સમાજના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારના ઘટનાક્રમ પહેલીવાર આકાર લઈ રહ્યો છે.

8/8
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. બન્ને પક્ષોએ પાટીદાર વોટબેંક કબ્જે કરવા માટે રીતસરની હોડ લગાવી હોય એવું લાગે છે. પીટાદારો મતો અંકે કરવા માટે ભાજપે પ્રથમ વખત 52 બેઠકો પર પાટીદાર ઉમેદવારનો ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે 42 ટિકિટ પાટીદારનો આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget