શોધખોળ કરો
જ્યાં Narendra Modi ચા વેચતા હતા એ વડનગર રેલવે સ્ટેશનની આઠ કરોડના ખર્ચે કાયાપલટ થશે
1/4

વડનરગ શહેર નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ છે. મહેસાણા જિલ્લામાં વડનરગ તથા આસપાસનાં સ્થળોના પર્યટનની દષ્ટિએ વિકાસમાં કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
2/4

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહાએ જણાવ્યું કે, ગુજરાતના વડનગર રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય માટે આઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બાળપણના દિવસોમાં ચા વેચતા હતા.
Published at : 22 Apr 2017 02:05 PM (IST)
View More























