શોધખોળ કરો

29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ પરંતુ મેઘરાજાએ હજુ પણ ખેડૂતોને નિરાશ કર્યાં છે કારણ કે મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાનું હજુ આગમન થયું નથી. અંબાલાલ પટેલે 29 જૂનથી સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે

Gujarat Weather: મોનસૂને ગુજરાતમાં 2 દિવસ પહેલા જ દસ્ક્ત દીધી પરંતુ હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી નોંધાયો. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 29 જૂનથી મોનસૂન ગતિ પકડે અને વરસાદમાં વધારો થવાની આગાહી કરી છે.  ખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક નવું અને મોટું અનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં  મઘ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે ત્યાં હવે વાવણીલાયક વરસાદ થવાનું અનુમાન છે.

આ વિસ્તારોમાં વરસશે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  મધ્ય  ઉત્તર ગુજરાતમાં વરસાગદની શક્યા વ્યક્ત કરી છે. જેમાં  અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવશે થાય છે. પૂર્વ ગુજરાતને  પણ જૂનના અંતમાં મોનસૂન આવરી લેશે,  મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં 29 જૂનથી મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ અંબાલાલે વ્યક્ત કર્યું છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં એક  સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે, આ વરસાદી માહોલ માત્ર જુલાઈની શરૂઆતમાં જ નહીં, પણ ઓગસ્ટ મહિનામાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. અલનીનોની અસરના કારણે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે વરસાદ ઓછો પડશે અને વરસાદની ઘટ વર્તાશે. ગુજરાતમાં મોનસૂન પહોંચ્યા બાદ પણ હજુ રાજ્યના મોટાભાગના જિ્લ્લા કોરા છે. જો કે રાહતના સમાચારે એ છે કે, હવામાન વિભાગે પણ જુલાઇના પહેલા સપ્તાહમાં રાજ્યમાં  સારા વરસાદની શક્યતા વ્યકત કરી છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Advertisement

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
Embed widget