શોધખોળ કરો
ગુજકેટની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા, જાણો વિગત
1/5

જે મુજબ 2019ના વર્ષ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સ એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષા 4 એપ્રિલ 2019નાં રોજ ગુરૂવારે સવારે 10થી 4 સુધી જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે.
2/5

ધો.12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
Published at : 11 Jan 2019 08:30 AM (IST)
View More





















