શોધખોળ કરો
મોરબીમાં હાર્દિક પટેલે યોજ્યો રોડ શો, ઘોડા પર આ રીતે કરી એન્ટ્રી
1/8

2/8

હાર્દિક પટેલની મુલાકાત દરમિયાન કોંગેસના આગેવાનો બ્રિજેશભાઈ મેરજા, કિશોરભાઈ ચીખલીયા, ઘનશ્યામભાઈ જાકાસણીયા, મુકેશભાઈ ગામી અને રમેશ રબારી તેની સાથે રહ્યા હતા. તેમજ પાસના મોરબી જીલ્લાના કન્વીનર મનોજ પનારા, સંજયભાઈ અલગારી અને મનોજ કાલરીયા પણ તેમની સાથે રહ્યા હતા.
Published at : 10 Apr 2017 10:23 AM (IST)
View More























