હવે સાંજે "ચોક પે ચર્ચા" થવાની છે. આ માટે હાર્દિકે લોકો પાસે સહયોગની માગણી કરી છે. હાર્દિક સાથે વરુણ પટેલ સહિત પાસના કન્વીનરો પણ હાજર છે. અત્યારે હાર્દિક પાટણમાં રોડ શો યોજી રહ્યો છે. જેની કેટલીક તસવીરો અહીં મૂકી છે.
4/8
5/8
પાટણઃ હાર્દિક પટેલે આજે બપોરે પાટણમાં રોડ શો યોજ્યો હતો. જય શિવાજી, જય સરદાર નારા સાથે અનામતની માંગ સાથે વિશાળ રેલી રેલી નીકળી હતી. રોડ શો દરમિયાન તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.