શોધખોળ કરો
ગુજરાતમાં પહેલીવાર મુસ્લિમ ટ્રસ્ટ બનાવશે ગૌશાળા, જાણો વિગત
1/3

આ પ્રંસગે મોરારિબાપુ, અહેમદ પટેલ, દ્વારકેશલાલજી મહારાજ, ડો.ગુણવંત શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સુરત કોંગ્રેસના નેતા કદીર પિરઝાદા આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.
2/3

હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા આ ગૌશાળા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ ઉદઘાટન ઓ.પી.કોહલી દ્વારા કરવામાં આવશે. આ પ્રંસગે ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો હાજરી આપશે.
Published at : 26 Feb 2019 03:42 PM (IST)
Tags :
Surat NewsView More





















