શોધખોળ કરો
મંદિરના મહંતે બળજબરી પરિણીતા સાથે શારીરિક સંબંધ બાધ્યા પછી શું થયું, જાણો વિગત
1/9

આ અંગે મહંત રીષીગીરી ગોસ્વામી સામે દુષ્કર્મ ગાળો આપી, માર મારવા અને ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેની સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
2/9

આ રીતે મહંતે રીષીગીરી ગોસ્વામીએ મારી જિંદગી બરબાદ કરી નાખી હતી. ફરિયાદ મોડી કરવા અંગે જણાવ્યું હતું કે મહંતને લગ્ન કરવાનું કહેતી હતી ત્યારે તે નવા નવા બહાના કાઢીને સમય લંબાવ્યા કરતો હતો અને મારી નાખવાની ધમકી આપતો હતો અને તેનાથી ડરી ગઈ હોવાથી ફરિયાદ કરી નહોતી.
Published at : 29 May 2018 11:59 AM (IST)
View More





















