શોધખોળ કરો

મહેશ શાહે ભગવાનને પણ ન છોડ્યા, ધાર્મિક સંસ્થામાં આપ્યો 70 હજારનો ચેક, જાણો પછી શું થયું

1/4
અમે આવા કેસમાં કાયદાનો સહારો નથી લેતા. મહેશ શાહે આ દાનનો ચેક વ્રત દરમિયાન મંદિરમાં ભકતોના ભોજન માટે આપ્‍યો હતો.

2/4
અમદાવાદ: ૧૩૮૬૦ કરોડ રૂપિયાના કાળા નાણાનો ખુલાસો કરનાર મહેશ શાહે છેતરવાની બાબતમાં નવો ખુલાસો થયો છે. ટેકસ ડિફોલ્‍ટર મહેશે જૈન મંદિરમાં એક ઉપવાસ અનુષ્‍ઠાન માટે ૭૦,૦૦૦નો ચેક દાનમાં આપ્‍યો હતો પરંતુ જયારે મંદિર ટ્રસ્‍ટે ચેક વટાવવાનો પ્રયાસ કર્યો તો ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉંસ થયો હતો.

3/4
દાનવીર પેમેન્‍ટ કરી દે તે પછી અમે રિટર્ન થયેલ ચેક તેને પરત આપી દેતા હોઇએ છીએ પરંતુ મહેશનો ચેક હજુ સુધી અમારી પાસે પડયો છે કારણ કે તેણે હજુ સુધી કોઇ ચુકવણુ કર્યુ નથી.

4/4
મંદિરના ટ્રસ્‍ટના એક સભ્‍યએ જણાવ્‍યુ છે કે આવું અનેકવાર થાય છે કે જયારે દાન કરનારના ખાતામાં પૈસા ન હોવાને કારણે ચેક બાઉન્‍સ થયો હોય. આવી સ્‍થિતિમાં દાન કરનાર વ્‍યકિત બાદમાં આવીને પૈસા આપી જતો હોય છે પરંતુ પહેલીવાર એવુ બન્‍યુ છે કે દાન આપનારે હજુ કોઇ ચુકવણુ કર્યુ નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ

Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો

રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

આજનું હવામાન: આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાઈ શકે છે પવન

શેરબજારમાં રોકેટ જેવી તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000 ને પાર

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર

ફૂટબોલપ્રેમીઓેને લાગશે ઝટકો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિવૃત્તિ અંગે સામે આવ્યો મોટા સમાચાર, બહેને કર્યો ખુલાસો

Male Fertility: માત્ર સિગારેટ કે તમાકુ નહીં, આ કારણોથી પણ સ્પર્મ કાઉન્ટ થઈ શકે છે ઝીરો; પિતા બનવામાં આવી શકે છે મુશ્કેલી

Embed widget