શોધખોળ કરો

એક 'બાપુ'એ અહમદ પટેલનો ખેલ બગાડ્યો, બીજા 'બાપુ'એ સુધાર્યો, કોંગ્રેસની કઈ ત્રિપુટી ભાજપને પડી ભારે?

1/8
 બે મતનો વિવાદ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પહોંચાડવામાં અર્જુન મોઢવાડિયાએ કો-આર્ડિનેટરની ભૂમિકા ભજવી હતી. જેમાં રાજ્ય ચૂંટણી પંચ, રિટર્નિંગ ઓફિસર અને ભાજપની ચાલને નિષ્ફળ બનાવવા માટે મોઢવાડિયા સતત પક્ષના નેતાઓ અને લિગલ એક્સપર્ટ્સ સાથે સંપર્ક રાખીને રણનીતિ ઘડવામાં સાથ આપ્યો હતો.

2/8
બાબુભાઇ માંગુકિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં ટેક્નિકલ મુદ્દો ઉઠાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. બાબુ માંગુકિયા પડદા પાછળ રહીને બે મત રદ કરવા અંગેની તમામ પ્રક્રિયા અને તેની લગતી કલમો અને કાગળિયાં તેમણે તૈયાર કર્યા હતા. આ બ્રીફના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસના રજૂઆતો કરી હતી.

3/8
 શક્તિસિંહ ઉપરાંતઅર્જુન મોઢવડિયા તથા બાબુભાઈ માંગુકિયાએ પણ ભાજપનો ખેલ બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. બાબુભાઇ માંગુકિયાએ ચૂંટણી પંચને રજૂઆત કરવા માટે બ્રીફ તૈયાર કરી હતી. અર્જુન મોઢવડિયા સમગ્ર ચૂંટણી દરમિયાન કો-આર્ડિનેટરની ભૂમિકામાં હતા.

4/8
 રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે પોતાના મત અમિત શાહને બતાવીને નાંખ્યા તે મુદ્દો ઉઠાવીને શક્તિસિંહે ભાજપની હાલત બગાડી નાંખી. ચૂંટણી પંચે પણ તેમની માગણી માન્ય રાખવી પડી. રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલના મત રદ થયા તેના કારણે અહમદ પટેલને મોટો ફાયદો થઈ ગયો.

5/8
એનસીપીના જ્યંત પટેલ બોસ્કી અને કાંધલ જાડેજાએ પણ બાપુના કહેવાથી ભાજપને મત આપ્યો હતો. જો કે બીજા 'બાપુ' શક્તિસિંહે પોતાના બંધારણીય જ્ઞાનનો ઉપયોગ કરીને અહમદ પટેલની બગડેલી બાજી સુધારી દીધી. શક્તિસિંહે બે બાગી કોંગ્રેસીઓના મત રદ કરાવીને અહમદ પટેલની જીતનો પાયો નાંખ્યો હતો.

6/8
 સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણા ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચાવડા, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલે ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસને દગો દેનારા આ આઠ ધારાસભ્યોના જોરે ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જશે તેવી શક્યતા ઉભી થઈ હતી.

7/8
 આ બે 'બાપુ' એટલે શંકરસિંહ વાઘેલા અને શક્તિસિંહ ગોહિલ. કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપ્યો હતો છતાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ તમામ ધારાસભ્યો શંકરસિંહ જૂથના છે. આ ઉપરાંત એનસીપીના બંને ધારાસભ્યો પાસે પણ શંકરસિંહે ભાજપની તરફેણમાં મતદાન કરાવ્યું.

8/8
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં જોરદાર ડ્રામ ભજવાયો અને આ ડ્રામામાં બે 'બાપુ'ની ભૂમિકા મહત્વની રહી. મજાની વાત એ છે કે ભાજપને મહાત આપીને જીતનારા કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલનો ખેલ એક 'બાપુ'એ બગાડ્યો હતો તો છેલ્લી ઘડીએ બીજા 'બાપુ'એ ટેકનિકલ મુદ્દો ઉઠાવીને પટેલની બાજી સુધારી લીધી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી

ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત

Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

Embed widget