શોધખોળ કરો

નર્મદામાંથી ગુજરાતને વધુ પાણી નહીં મળે, MPની ભાજપ સરકારે કર્યો સ્પષ્ટ ઇનકાર

1/6
જાન્યુઆરી 2006માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી(NCA)ના એન્વાયોરમેન્ટ સબ ગ્રુપે નક્કી કર્યું હતું કે ઓછામાં ઓછું 600 ક્યુસેક પાણી નર્મદાના નીચાણવાળા 157 કિમી લાંબા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે જેથી નદી તેની કુદરતી જીવંતતા જાળવી શકે. જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે નદીને જીવંત રાખવી હોય તો 600 ક્યુસેક પાણી પૂરતું નથી.

2/6
અમદાવાદઃ મધ્ય પ્રદેશ સરકારે ગુજરાતમાં નર્મદાનું વધારાનું પાણી આપવાની સ્પષ્ટ નાં પાડી દીધી છે. હાલમાં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે અને આગામી વર્ષે એમપીમાં વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે. ગુજરાત સરકારે ભાજપ શાસિત મધ્ય પ્રદેશ સરકાર પાસે નર્મદાને બચાવવા માટે વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ આગામી ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની હોઈ ગુજરાતને વધારે પાણી ન આપવાનો નિર્ણય કર્યો હોવાની અટકળો છે.

3/6
 ગુજરાત સરકારે સુકાઈ રહેલી નર્મદા નદી અને તેની આસપાના વર્યાવરણે બચાવવા માટે ઉપરાંત દહેજ ખાતે આવેલ ઉદ્યોગોની પાણીની જરૂરિયાને પહોંચી વળવા અને નર્મદાના કાંઠે વસતા અને નદી પર નભતા લાખો લોકોના જીવનનિર્વાહ માટે રૂપાણી સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાનું પાણી છોડવની માગ કરવામાં આવી હતી.

4/6
 ઉલ્લેખનીય છે કે હાલમાં સરદાર સરોવર ડેમમાં 600 ક્યૂસેક પાણી છે. ગુજરાત સરકારે વધારાના પાણી માગ કરી હતી જેથી ડેમમાં પાણી વધારીને 1500 ક્યુસેક લઈ જઈ શકાય.

5/6
 છેલ્લા બે વર્ષથી ઉનાળામાં ડેમમાંથી પાણીની જાવક ખૂબ જ ઓછી રાખવામાં આવતી હોવાથી ભરૂચ ખાતે નર્મદા નદી સાવ મૃતપાય હાલતમાં પહોંચી ગઈ છે.

6/6
ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડિ. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી અરજી કરી હતી. ત્યાર બાદ ગત મહિનામાં પણ બીજીવાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget