શૈક્ષણિક અને રોજગારીલક્ષી યોજનાઓ માટે MBBS જેવા ઉચ્ચ અભ્યાસ માટે 3 ટકા ના દરે એજ્યુકેશન લોન અને પ્રેસ્ટીજીયસ ઇન્સ્ટિટ્યૂટમાં હોસ્ટેલ માટે ફી આપવા. તથા વિદેશની માનનીય કોલેજ બેઝ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે લોન આપવા સૂચન કર્યું છે.
2/3
બિનઅનામત વર્ગ ના આયોગે સરકારને સૂચન કર્યું છે કે અનામત વર્ગની માફક સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં વય મર્યાદા, પરીક્ષા માટે પ્રયાસ અને ફીમાં બિન અનામત વર્ગને પણ છૂટછાટ આપવામાં આવે.
3/3
ગાંધીનગર: બિનઅનામત વર્ગ આયોગે અનામત જેવા લાભ આપવા ગુજરાત સરકારને કેટલાંક મહત્વના સૂચનો કર્યા છે. જેમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.