શોધખોળ કરો

અલ્પેશ ઠાકોર દશેરાએ ક્યા રાજકીય પક્ષની પંગતમાં બેસવું તેનું કરશે એલાન, જાણો બીજું શું કહ્યું?

1/4
 ઠાકોર સમાજના લોકોને સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, ભાજપ હોય કે કોંગ્રેસ જે મારા ગરીબ લોકોની દરકાર રાખશે, જે ગરીબ લોકોને પ્રતિનિધિત્વ આપશે તેમની સાથે રહીશુ. કોઇના પગે પડીને ખુરશી જોઇતી નથી, પગે પડીને લીધેલી ખુરશીમાં પાવર હોતો નથી. બંને પાર્ટીઓ જો અમારી વાત સહિં સાંભળે તો હવે અમે તાકાત મેળવી લીધી છે અને આવનાર સમયમાં અમે બતાવી દઇશુ.

2/4
ચિલોડા મોટામાં ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલન યોજવામા આવ્યુ હતું. સંમેલનમાં રીસોર્ટના માલિક અને સમાજના આગેવાન એસ પી ઠાકોર, સરોજબેન ઠાકોર અને તેમના પુત્રએ અલ્પેશને તલવાર અને સાફો પહેરાવી સ્વાગત કર્યુ હતું. સમાજના ભટકી ગયેલા યુવાનોએ અલ્પેશ દ્વારા રસ્તો બતાવવાનુ કામ કરવામાં આવ્યુ છે. વ્યસન મુક્તિ અને દારૂ બંધી સહિતની કામગીરી કરાવાઇ છે.

3/4
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, જે અમારા સાજની વાત સાંભળશે તેમને અમે ટેકો આપીશું. અમ હવે સરકારને ઝુકાવવાની તાકાત મેળવી લીધી છે. અલ્પેશ ઠાકોર ક્યારેય રૂપિયાની લાલચમાં આવ્યો નથી અને આવશે પણ નહીં.

4/4
ગાંધીનગર: મોટા ચિલોડાના એસ પી રીસોર્ટમાં ઠાકોર સેનાનુ મહા સંમેલન યોજવાઈ ગયું. આ સંલેનમાં અલ્પેશ ઠાકોરે સમાજના યુવાનોએ વ્યસનથી દુર રહેવા અને શિક્ષિત બનાવ ઉપર ભાર મુક્યો હતો અને કહ્યુ હતુ કે આગામી દશેરાના દિવસે ગાંધીનગરમાં ઠાકોર સેના અને ઓએસએસ સમિતિ દ્વારા 10 લાખ લોકોને એકઠા કરી જાહેર કરાશે કે અમારે કયા પક્ષ સાથે રહેવુ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં બપોર સુધી 85 તાલુકામાં વરસાદ, માંગરોળ-સૂત્રાપાડામાં આભ ફાટ્યું, નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી

Gujarat Rain Updates: રાજ્યમાં 24 કલાકમાં 107 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, સૌથી વધુ સુરત જિલ્લામાં નોંધાયો

ખેડૂત આંદોલનને BJP ધારાસભ્યનું સમર્થન, યોગ્ય નિરાકરણ લાવવા સરકારને કરી અપીલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
આજે દિલ્હીથી ગુજરાત સુધીના 13 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનુ એલર્ટ; 60 KM ની ઝડપે ફૂંકાશે પવન

અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ

શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...

Apple નું Siri એન્ટી-હિન્દુ , નથી બોલતું 'જય શ્રી રામ', જાણો કોણે લગાવ્યો આ ગંભીર આરોપ

બેંગલુરુમાં હચમચાવી દેતી ઘટના: IT કેમ્પસના ડે-કેરમાં બાળકને વોશિંગ મશીનમાં બેસાડ્યો, પછી શું થયું?

Sierra EV કે Mahindra XEV 9e, કિંમત, ફીચર્સ અને રેન્જની બાબતમાં કઈ ગાડી આગળ? જાણો વિગતો

મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર

Embed widget