ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ પરબત પટેલ ચાલતા હતા તે દરમિયાન અચાનક તેઓ ત્યાં પડી ગયા હતાં. જેના કારણે તેમને થોડી ઈજા પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેમનો હાથ પકડીને ઊભા કર્યા હતાં. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
4/6
આજે દિયાદરના રૈયા ગામે ચૌધરી સમાજની કન્યા સ્કુલ અને કોલેજ માટે ભૂમિપૂજનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ અને શંકર ચૌધરી સહિત સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતાં.
5/6
ભૂમિપૂજનમાં વિધિ પૂર્ણ કરીને પરબત પટેલ ચાલતાં હતા તે દરમિયાન અચાનક જ પરબત પટેલ પડી ગયા હતાં. જ્યાં બે લોકોએ હાથ પકડીને ઊભા કર્યા હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
6/6
બનાસકાંઠા: દિયોદરના રૈયા ગામે ચૌધરી સમાજના કન્યા સ્કુલ અને કોલેજ માટે ભુમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ સહિત નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.