શોધખોળ કરો
નર્મદા ડેમના લોકાર્પણ માટે આજે ગુજરાત આવશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
1/4

11.15 કલાકે ડભોઇ ખાતે જાહેર સભાને સંબોધશે. બપોરે 2.35 કલાકે અમરેલી જશે. સાંજે 5.35 કલાકે ભાવનગરથી દિલ્હી જશે.
2/4

16મી સપ્ટેમ્બરે, રાત્રે અમદાવાદ આવશે. 17મી સપ્ટેમ્બરે 9.15 કલાકે કેવડિયા ખાતે નર્મદા ડેમ સાઇટ પર નર્મદા બંધના ગેટ બંધ કરી ડેમનું લોકાર્પણ.
Published at : 16 Sep 2017 09:29 AM (IST)
View More






















