જેમને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અંકલેશ્વર, રાજપીપળા અને રાજકોટના પરિવાર રજાના દિવસોમાં વેકેશન માણવા આવ્યાં હતા. મહત્વની વાત એ છે કે 2 વર્ષ પહેલા પણ આ જ સ્થળે રાઈટ તુટી જવાની ઘટના બની બતી. જેમાં 2 લોકોના મોત થયા હતા.
2/6
નવસારીઃ જલાલપોર તાલુકાના ઉભરાટ ગામે રાઈડ તુટી પડતા 15 જેટલા લોકો ઘાયલ થયા છે..મોદી રિસોર્ટમાં રાઈડ તૂટી જતા 15થી વધુ લોકો ઘાયલ થયા છે.