શોધખોળ કરો

સચિન તેંડુલકરે કચ્છના ઐતિહાસિક સ્થળની લીધી મુલાકાત, જુઓ Pics

1/7
ક્રિકેટર સચિન તેંડુલકર આજે કચ્છના મહેમાન બન્યાં છે. વહેલી સવારે 8 વાગ્યે જેટ એરવેઝની ફ્લાઈટમાં સચિન તેમના પત્ની અંજલિ અને અન્ય ચારેક મિત્રો સાથે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે ક્રિકેટર સચિન તેંડુલકરની એક ઝલક જોવા માટે મોટા સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતાં.

2/7
3/7
4/7
5/7
 કચ્છની મુલાકાત પર આવેલા સચિને પત્ની સહિત માંડવીના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. જ્યાં તેને જોઈને ફેન્સમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું અને લોકોએ સચિન તથા અંજલિને ઘેરી લીધા હતા. સચિનના ફેન્સ વચ્ચે સેલ્ફી લેવાની હોડ જામી ગઈ હતી.

6/7
જોકે ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસને જોઈને સચિન પણ અહીં તસવીર પડાવવાથી પોતાને રોકી શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે આ મહેલ ગુજરાતની સાથે સમગ્ર દેશમાં જાણીતો છે. બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા જ થયું હતું.

7/7
ભુજ એરપોર્ટથી સચિન તેંદુલકર અને તેના પત્ની અંજલી માંડવી બીચ જવાના રવાના થયા હતા. સચિન તેંડુલકર માંડવી સેરેના બીચ ખાતે રાત્રી રોકાણ કરશે. તેમની અંગત મુલાકાત હોવાથી મીડિયા દુર રાખવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Embed widget