શોધખોળ કરો
નીતિન પટેલે દીકરાને દાન કરતાં રોક્યો હોવાના વીડિયો અંગે સોમનાથ ટ્રસ્ટે શું કરી સ્પષ્ટતા
1/3

આ મામલે સોમનાથ ટ્રસ્ટના મેનેજરે પણ સ્પષ્ટતા કરી છે.
2/3

સોમનાથ ટ્રસ્ટે નાણામંત્રી નીતિન પટેલ અને તેમના પરિવારના દર્શન સમયના એક વીડિયોને લઈને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, નીતિન પટેલે પોતાના દીકરાને દાન આપતો અટકાવ્યો નહોતો, પરંતુ એકસાથે દાનની રકમ આપવા જણાવ્યું હતું. અલગ અલગ મંદિરોમાં જેવી રીતે દાન-ભેટ કરાતી હોય છે તેવી રીતે નીતિન પટેલના પરિવાર વતી ચાંદીનો બાજોઠ અને 11 હજાર રોકડાનું દાન કરાયું છે. આ દ્રશ્યોને લઈને કોઈએ પણ કોઈ પ્રકારની ગેરસમજ ઉભી કરવી નહીં.
Published at : 27 Aug 2018 09:44 PM (IST)
View More





















