શોધખોળ કરો

સુરેન્દ્રનગર: ભાજપના ક્યા સંસદસભ્યને યુવકે સ્ટેજ પર ચડીને લાફો ઠોકી દીધો ? જાણો મહત્વની વિગત

1/4
આ યુવાને શંકર વેગડના તેમના હાથમાંથી માઇક ઝૂંટવી લાફો મારી લીધો હતો. આ શખ્સે કેમ આવું પગલુંભર્યું તે અંગે કોઇ જાણકારી મળી નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આ શખ્સની ઓળખ થાનના રામભાઇ તરીકે થઇ છે. આ ઘટના પાછળ આંતરિક જૂથબંધી જવાબદાર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

2/4
સુરેન્દ્રનગરમાં માલાધારી સમાજ દ્વારા જીન કન્પાઉન્ડમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાજ્યસભાના સાંસદ શંકર વેગડને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શંકર વેગડ સ્ટેજ પર ભાષણ આપી રહ્યાં હતાં ત્યારે જ એક યુવાન સ્ટેજ પર ચઢી આવ્યો હતો.

3/4
વેગડનું ભાષણ ચાલુ હતું ત્યારે અચાનક જ એક યુવાન સ્ટેજ પર ચઢી આવ્યો હતો અને તેણે શંકર વેગડને લાફો માર્યો હતો. સ્ટેજ પર સમાજ તથા ભાજપના આગેવાનો પણ હાજર હતા. યુવકે શંકર વેગડે સમાજ માટે કશું ના કર્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ શંકર વેગડે આવું કશું નથી બન્યું એવું કહ્યું હતું.

4/4
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં માલાધારી સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં હાજરી આપવા આવેલા ભાજપના સાંસદ શંકર વેગડને એક શખ્સે લાફો ઠોકી દીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સમૂહ લગ્નમાં શંકર વેગડ સ્ટેજ પર ભાષણ આપી રહ્યાં હતાં, ત્યારે આ ઘટના બની હતી. વેગડ રાજ્યસભાના સભ્ય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

Embed widget