શોધખોળ કરો
ઠાકોર સમાજે ઓબીસી માટેની 27 ટકા અનામતમાંથી કેટલી અનામત પોતાને મળે તેવી કરી માંગ? જાણો વિગત
1/5

અમદાવાદના શિલજમાં ગુજરાત ઠાકોર સમાજની અનામત સમિતિની ચિંતન શિબિર મળી હતી. આ શિબિરમાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ઓબીસી માટેની 27 ટકામાંથી 15 ટકા અનામતનો લાભ ઠાકોર સમાજને મળે તે માટે ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
2/5

આ વિચારણા પછી નિર્ણય લેવાયો હતો કે, આ મામલે ઠાકોર સમાજ સરકારને પત્ર લખીને રજૂઆત કરશે. સરકાર આ અંગે ગંભીરતાથી ના વિચારે તો ઉગ્ર આંદોલન કરવાની વિચારણા પણ કરાઈ હતી. ઠાકોર સમાજે 2007માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
Published at : 15 Aug 2018 11:08 AM (IST)
Tags :
OBC ReservationView More





















