શોધખોળ કરો
‘ભાજપ અને કોંગ્રેસના કોઈ પણ પક્ષ હોય કોઈ મારા માસીના દિકરા નથી’, હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે
1/7

બંધારણના નિયમ મૂજબ સરકારની જવાબદારી છે, કે જનતાના આરોગ્ય અને તેની સ્વાસ્થ્ય તથા રોજગારીનો ખ્યાલ રાખવાનો છે. આંદોલન ધીમે ધીમે ચાલ્યું અને વેગ પકડ્યા બધા સમાજે સાથ આપ્યો અને આપણે ભાજપ સામે લડી રહ્યા છે, કે અંગ્રેજો સામે એ આપણે નક્કી કરાવાનું છે.
2/7

જુનાગઢ: જુનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સભા યોજી હતી. ચૂંટણીને લઈને કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જ્યારે મત લેવાની વારી આવે છે. ત્યારે ઉમેદવારો અને પક્ષના લોકો ચવાણાથી મત ખરીદવા માંગે છે. આ સરકાર અમને ખેતી કરવાની પદ્ધતિ શિખવાડવા નિકળ્યાં છે, એમને કહી દઈએ કે અમે ખેડૂત પુત્ર છીએ અમને ખેતી કરતા આવડે છે. પાટીદારો ખેડૂત છે અને ખેતીના ભાવ સરકાર નક્કી કરશે. કોઈ પણ સ્ટેટ એવું નથી જ્યાં એક જ સરકાર 25 વર્ષથી રાજ કરતી નથી.
Published at : 03 Dec 2017 09:17 AM (IST)
View More























