શોધખોળ કરો
યોગી આદિત્યનાથને ગુજરાત આવતા કેમ રોકવામાં આવ્યા? જાણો ભાજપની અંદરની વાત
1/6

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ ગુજરાતની પહેલી મુલાકાતમાં વડોદરા આવશે અને સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરપુરષોત્તમ સંસ્થાના સર્વેસર્વા હરિપ્રસાદ સ્વામીના 84મા જન્મદિને યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે આવશે તેવા અહેવાલો આવતાં ભારે ઉત્તેજના સર્જાઈ હતી.
2/6

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક બનાવાશે એવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. બીજી તરફ યોગી આદિત્યનાથ 14 મે ના રોજ ગુજરાત આવશે તેવા અહેવાલ પણ આવ્યા હતા પણ આદિત્યનાથ ગુજરાત ના આવતાં આશ્ચર્ય સર્જાયું છે.
Published at : 15 May 2017 10:07 AM (IST)
View More























