શોધખોળ કરો
મહિલા ડોક્ટર સાથે અંગત પળોની તસવીરો અને સુસાઈડ નોટ FB પર પોસ્ટ કરીને પાટણના યુવકે કરી આત્મહત્યા, જાણો વિગત
1/8

કાયદો તેમજ સમાજ ઉપર વિશ્વાસ કરીને હું તો જાઉ જ છું ,પણ આ લોકોને સજા અપાવજો જેથી કરીને બિજો કોઈ નિર્દોષ માણસ ફસાઈ નઈ. મારી આ પોસ્ટ સમાજ ના દરેક માણસ સુધી પહોંચતી થાય એટલી શેર કરજો, બધા સ્નેહિજનોને મારા છેલ્લા રામ રામ..."
2/8

હું મારી જીંદગીમાં ખૂબ ખુશ હતો, મારો ધંધો પણ સારો ચાલતો, પણ આ લોકોએ સાથે મળીને મારુ જીવન હરામ કરી નાખ્યું. મારી ટોટલ કમાણી પણ મહિલા ડોક્ટર લઈ ગઈ છે. આજે મારા ઉપર કોઈ દેવું કે દબાણ નથી, મારા પરિવાર તરફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો છે, ફક્ત આ લોકોના કારણે મારે જીવ ગુમાવવો પડે છે.
Published at : 04 Aug 2018 01:46 PM (IST)
View More





















