શોધખોળ કરો
ભાજપ શાસનમાં 2000માં 30 અમરનાથ શ્રધ્ધાળુઓને આતંકીઓએ રહેંસી નાંખેલા, જાણો વિગત
1/5

અમરનાથ યાત્રાળુઓ પર કરવામાં આવેલ આ સૌથી મોટા હુમલા વખતે ભાજપની સરકાર હતી. હુમલા બાદ ખુદ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પહેલગામની મુલાકાત લીધી હતી અને આ હુમલા પાછળ લશ્કરનો હાથ હોવાનું કહ્યું હતું. આ હુમલા બાદ અનેક યાત્રાળુઓ યાત્રા છોડીને જતા રહ્યા હતા જ્યારે અન્ય યાત્રાળુઓએ કડક સુરક્ષા બંદોબસ્ત સાથે યાત્રા શરૂ કરી હતી.
2/5

પોલીસના જણાવ્યાનુસાર, આતંકીઓએ પહેલગામના રિવર લિડર નજીક આવેલ સીઆરપીએફના બેસ કેમ્પ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જ્યાં અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ વરસાદને પગલે રોકાયા હતા. આતંકીઓએ ગોળીબાર કરવાની સાથે સાથે હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. અમરનાથ યાત્રાળુઓ પર કરવામાં આવેલ આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.
Published at : 11 Jul 2017 12:43 PM (IST)
View More






















