શોધખોળ કરો

8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ

8th Pay Commission: ભારતીય રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવતા કિલોમીટરેજ એલાઉન્સ અને એલાઉન્સ ઈન લ્યૂ ઓફ કિલોમીટરેજ માં સુધારો કર્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રેલવે કર્મચારીઓના કિલોમીટરેજ ભથ્થામાં ૨૫% વધારો કરાયો.
  • ૧ જાન્યુઆરી, ૨૦૨૪ થી લાગુ, અગાઉના બાકી પગાર પણ મળશે.
  • લોકો પાયલટ, સહાયક અને ગાર્ડ સહિત ૨ લાખ કર્મચારીઓને લાભ.
  • મોંઘવારી ભથ્થું ૫૦% વટાવવા પર ભથ્થામાં સુધારાની જોગવાઈ.

8th Pay Commission:  રામ નવમી 2026 પહેલા ભારતીય રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વ હેઠળના રેલવે મંત્રાલયે 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવતા કિલોમીટરેજ એલાઉન્સ અને એલાઉન્સ ઈન લ્યૂ ઓફ કિલોમીટરેજ (ALK) માં સુધારો કર્યો છે. આ મહત્વપૂર્ણ ભથ્થામાં સંશોધનથી રેલવેના રનિંગ સ્ટાફના 8મા કેન્દ્રીય પગાર પંચ (CPC) ના સંભવિત લાગુ થતા પહેલા નોંધપાત્ર રાહત મળવા જઈ રહી છે. 

કોને ફાયદો થશે?

રામ નવમી પહેલા રેલવેના રનિંગ સ્ટાફ માટે એક સકારાત્મક નિર્ણય લેતા રેલવે મંત્રાલયે 'કિલોમીટરેજ એલાઉન્સ' અને એલાઉન્સ ઈન લ્યૂ ઓફ કિલોમીટરેજ (ALK)ના દરોમાં સુધારાને મંજૂરી આપી છે. આ પગલું રેલવેના માન્યતા પ્રાપ્ત ફેડરેશનો જેમાં ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશન (AIRF) અને નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેન (NFIR) સામેલ છે- દ્ધારા લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ લેવામાં આવ્યો છે. 

લાભ કેટલો થશે?

20 માર્ચે રેલવે બોર્ડે આ બાબતે એક સત્તાવાર આદેશ જાહેર કર્યો. આ સુધારો 1 જાન્યુઆરી, 2024 થી અમલમાં આવશે. 'કિલોમીટરેજ એલાઉન્સ' હેઠળ હવે ટ્રેન ચલાવનારા કર્મચારીઓ જેમ કે લોકો પાયલટ અને ગાર્ડને દરેક કિલોમીટરે ટ્રેન ચલાવવા પર અગાઉ કરતા વધુ પૈસા મળશે. નોંધનીય છે કે જ્યારે ડ્રાઇવરો અને ગાર્ડ ડ્યુટી દરમિયાન ટ્રેન ચલાવે છે અથવા સફર પર હોય છે તો તેમને તેમની સેલેરી સિવાય નક્કી કરાયેલ કિલોમીટરના આધારે પૈસા મળે છે. આ દરમાં હવે 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

એ જ રીતે 'અલાઉન્સ ઇન લ્યૂ ઓફ કિલોમીટરેજ' (ALK) હેઠળ ક્યારેક ક્યારેક રનિંગ સ્ટાફ ટ્રેન ચલાવવાના બદલે ટ્રેનિંગ અથવા મેડિકલ ચેકઅપ અથવા મીટિંગ માટે શિફ્ટ થાય છે ત્યારે કિલોમીટરના બદલે તેમને જે પૈસા મળે છે તેને એએલકે કહેવામાં આવે છે. તેમાં પણ હવે 25 ટકાનો વધારો કરાયો છે. 

ભથ્થાં સંબંધિત મુખ્ય મુદ્દાઓ

ટ્રેન ચલાવવા માટે 'કિલોમીટરેજ એલાઉન્સ' (Kilometrage Allowance) માં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનો મુખ્યત્વે લોકો પાયલટ્સ, સહાયક લોકો પાયલટ્સ અને ટ્રેન મેનેજરો (ગાર્ડ્સ) ને ફાયદો થશે. આશરે 2 લાખ કર્મચારીઓને આનો લાભ મળશે.

આ નિયમ જાન્યુઆરી 2024થી અમલી માનવામાં આવશે તેથી અગાઉ વધેલા બાકી પગાર પણ ચૂકવવામાં આવશે. રેલવે સેવાઓ (સુધારેલા પગાર) નિયમો, 2016 અનુસાર, મોંઘવારી ભથ્થું હવે 50 ટકાને વટાવી ગયું છે. જ્યારે મોંઘવારી ભથ્થું આ સ્તર કરતાં વધી જાય છે, ત્યારે ચોક્કસ ચોક્કસ ભથ્થાઓમાં સુધારો કરવાની જોગવાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget