શોધખોળ કરો

Maharashtra Exit Poll 2019: ફડણવીસ ફરી બનશે CM, BJP પોતાના દમ પર સરકાર બનાવશે

LIVE

Background

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઇ પાર્ટીની  સરકાર બનશે અને  કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તે અંગે  એક્ઝિટ પોલમાં જાણવા મળશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં 54.53 ટકા અને હરિયાણામાં 60.36 ટકા મતદાન થયું છે.

મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ રાજ્યમાં સરકાર પસંદ કરવા માટે પોતાનો મત આપી દીધો છે. બંન્ને રાજ્યોની ચૂંટણીના પરિણામ 21 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. એબીપી ન્યૂઝ તમને મહારાષ્ટ્ર અને હરિયાણાનો સૌથી સચોટ એક્ઝિટ પોલ બતાવશે.

18:50 PM (IST)  •  21 Oct 2019

એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પ્રજા એકવાર ફરી ભાજપ અને શિવસેના ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
18:43 PM (IST)  •  21 Oct 2019

મહારાષ્ટ્રની કુલ 288 બેઠકોમાંથી ભાજપ અને તેના ગઠબંધનને 204, કોગ્રેસ અને તેના સાથી પક્ષોને 69 બેઠકો મળશે જ્યારે અન્યને 15 બેઠકો મળશે.
18:49 PM (IST)  •  21 Oct 2019

18:40 PM (IST)  •  21 Oct 2019

એબીપીના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની કુલ 288 બેઠકો પર ભાજપને 46,, કોગ્રેસ 37 અને અન્યને 17 ટકા મત મળી શકે છે.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget