શોધખોળ કરો

'સુન લે હકુમત હમ તુઝે નામર્દ કહતે હૈં', બોલીવુડના ક્યા અભિનેતાએ સરકારને ગણાવી નામર્દ?

1/4
અજાજ ખાનના આ શાયરાના અંદાજના અનેક યૂઝર્સ વખાણ કર્યા છે. યૂઝ્સે વખાણ કરતાં કમેન્ટમાં પણ શેર લખવા લાગ્યા. લોકેએ અજાજ ખાનના સુરમાં સુર મિલવાત સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું.

2/4
 ચંદનની મોત બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ભડકી ગઈ. અનેક ગાડીઓને આગ લગાડવામાં આવી. એક ધર્મ વિશેષના લોકોની દુકાનો પણ સળગાવવામાં આવી. કાસગંજમાં ભડકેલ હિંસા પર બોલીવુડ એક્ટર અજાજ ખાને શાયરાના અંદાજમાં સરકાર પર કટાક્ષ કર્યો હતો. ટીવી રિયાલિટી શો બિગ બોસથી જાણીતા થયેલા એજાજ ખાને લખ્યું- અગર દંગાઈઓ પર તેરા કોઈ બસ નહીં ચલતા, તો ફિર સુન લે હકુમત હમ તુઝે નામર્દ કહતે હૈ.

3/4
 ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં વરિષ્ટ પોલીસ અધિકારી અને આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, અનાધિકૃત મોટરસાઈકલ પર નીકળેલી તિરંગા યાત્રા કાસગંજના બદ્દ નગર પહોંચી, ત્યાર બાદ સાંપ્રદાયિક હિંસાનું રૂપ લઈ લીધું. એક સ્થાનિક નિવાસી અનુસાર મોટરસાઈકલ પર રેલી કરી રહેલ લોકોએ ખુરશી હટાવવા માટે કહ્યું જેથી તે ત્યાંથી નીકળી શકે. પરંતુ ત્યાં હાજર લોકેએ ખુરશી હટાવવાની ના પાડી દીધી. બાદમાં બન્ને પક્ષ વચ્ચે થયેલ ઝડપમાં ચંદનનું મોત થયું.

4/4
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના અનવસર પર કાસગંજમાં થયેલ સાંપ્રદાયિક હિંસા હજુ પણ ચાલુ જ છે. સોશિયલ મીડિયામાં એવી વાત સામે આવી હતી કે હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાને કારણે એખ ધર્મ વિશેષના લોકોએ ચંદન નામના વ્યક્તિને ગોળી મારી દીધી. જોકે હવે એવો ખુલાસ થયો કે કાસગંજમાં વિતેલા બે દિવસથી ચાલી રહેલ હિંસા માત્ર તિરંગા યાત્રા માટે રસ્તો ન આપવાના મામલે થઈ હતી કારણ કે અન્ય પક્ષના લોકો તિરંગા લહેરાવા માટે રસ્તા પર ખુરશી લગાવી રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ

Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી

Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 

વિડિઓઝ

Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર
Gujarat Rain Alert: Heavy rain forecast in Gujarat, see report
Gujarat Rain Breaking News:  ગુજરાતમાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક સુરત-અમદાવાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ,જાણો હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Arvalli Rain : અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ 5 જિલ્લામાં NDRFની 11 ટીમ અને SDRFની 25 ટીમ તૈનાત 

ગુજરાતમાં ભારે વરસાદના કારણે 167 રોડ-રસ્તા બંધ, 1023 વીજ પોલ થયા ધરાશાયી

Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Embed widget