શોધખોળ કરો

જાહેરમાં પેશાબ કરતા કેમેરામાં કેદ થયા કેન્દ્રિયમંત્રી, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

1/6
નવી દિલ્હીઃ આખા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને દેશનો સામાન્ય નાગરિક દેશને સાફ રાખવામાં કોઇ કસર રાખી નથી.એવામાં મોદી સરકારમાં કેબિનેટ મંત્રીની એક એવી તસવીર વાયરલ થઇ છે જેમાં તે સરકારના આ મહાત્વાકાંક્ષી અભિયાનની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે.

2/6
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કેન્દ્રિય કૃષિમંત્રી રાધામોહન સિંહે પોતાના કાફલો રોકાવી અને કારમાંથી ઉતરીને ખુલ્લામાં પેશાબ કરવા લાગ્યા હતા.

3/6
4/6
5/6
6/6
આ તસવીરોમાં તેમના સિક્યોરિટી ગાર્ડ્સ અને કાર પણ જોવા મળી રહી છે. જોકે, આ જગ્યા ક્યાંની છે તે જાણી શકાયું નથી. પરંતુ ટ્વિટર યુઝર્સ આ તસવીરને ખૂબ શેર કરી રહ્યા છે. તસવીરમાં રાધામોહન દિવાલની પાસે પેશાબ કરતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન આખા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે તેમના જ મંત્રીની આવી તસવીરે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget