શોધખોળ કરો
રોહિંગ્યા મુસ્લિમ બધા આતંકવાદી નથી: મમતા બેનર્જી
1/4

મમતાએ કહ્યું કે, બધા સમાન્ય લોકો આતંકવાદી નથી. કેટલાક આતંકવાદી હોઈ શકે છે અને તેને આતંકવાદીઓ ગણવામાં આવશે. આતંકવાદી અને સામાન્ય લોકો વચ્ચે એક અંતર છે. દરેક સમુદાયમાં સારા અને ખરાબ લોકો હોય શકે છે. પરંતુ એક સમુદાય એક સમુદાય હોય છે.
2/4

તેમણે કહ્યું કે, જો કોઈ આતંકવાદી ત્યાં છે, તો સરકારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ લોકોને તેની સજા આપવી ન જોઈએ. મમતાએ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શરણાર્થીઓની સૂચી તૈયાર કરવા કહેવા કહ્યું છે.
Published at : 19 Sep 2017 11:52 AM (IST)
View More























