શોધખોળ કરો
ATMમાં રાખેલ રૂપિયા પર જોખમ, અમેરિકન એજન્સીએ આપી ચેતવણી
1/6

સાયબર ક્રિમિનલ્સ ચાલાકીપૂર્વક કામ કરે છે. તેઓ ક્યાંક બેસીને જ ડઝન જેટલા દેશોના એટીએમમાંથી પૈસા ચોરી લે છે. આવી ઘટનાઓ યુરોપમાં બની છે. જેમાં મેલિશિયસ સોફ્ટવેરનો ઉપયોગ કરાય છે જે મશીનને ચલણી નોટો બહાર કાઢવા આપોઆપ મજબૂર કરી દે છે. રશિયન સાયબર સિક્યુરિટી ફર્મ ગ્રૂપ આઈબીએ આ જાણકારી આપી છે. એટીએમ મેકર કંપનીઓ ડિબોલ્ડ નિક્સડોર્ફ અને એનસીઆર કોર્પ. આ મામલે કહે છે કે તેઓ હેકિંગના સંભવિત ભયથી સાવધાન છે.
2/6

એકલી એસબીઆઈએ જ ૬ લાખ જેટલા ડેબિટ કાર્ડ્સ બ્લોક કર્યા હતાં. આનાથી માલવેર એટેક્સ અને સાયબર હુમલાની ભીતિ વધુ મજબૂત બને છે. આવી ઘટનાઓ જાપાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ આ વર્ષે બની છે. ફાયર આઈના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં માલવેરથી સર્જાતી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એવું અનુમાન છે કે ૨૦૧૭માં સાયબર ક્રિમિનલ્સ ધાર્મિક સંસ્થાઓને વધુ નિશાન બનાવી શકે છે. આ પ્રકારે હેકિંગની સમસ્યા ચીનથી વધુ પ્રમાણમાં થતી હોવાથી એશિયા-પેસિફિક રિજિયનમાં સાયબર હુમલા બેન્કિંગ નેટવર્ક પર થવાની શક્યતા વધી જાય છે.
Published at : 29 Nov 2016 07:41 AM (IST)
Tags :
AtmView More





















