તેમને કહ્યું કે ચાર વર્ષ થઇ ગયા છતાં સરકારે કોઇને કોઇ કારણે લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ ટાળી રહી છે, જેના કારણે મારે ભૂખ હડતાળ પર બેસવું પડે છે.
3/5
અન્નાએ લખ્યું કે, લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ માટે 16 ઓગસ્ટ, 2011એ ખરેખર દેશ રસ્તાં પર આવ્યો હતો, અને તેમની સરકાર આ આંદોલનના કારણે સત્તામાં આવી હતી.
4/5
અન્નાએ વડાપ્રધાન મોદીને ગુરુવારે પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ચાર વર્ષમાં સરકાર ગોળગોળ ફેરવી રહી છે અને લોકપાલની નિયુક્તિ નથી કરી.
5/5
નવી દિલ્હીઃ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે એકવાર ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી રહ્યાં છે. સોમવારે તેમને કહ્યુ કે આ ભાજપાના નેતૃત્વ વાળી સરકાર લોકપાલ આંદોલનના કારણે કેન્દ્રની સત્તામાં આવી છે અને તે લોકપાલની નિયુક્તિને લઇને આજથી 2જી ઓક્ટોબરથી ભૂખ હડતાળ શરૂ કરશે.