શોધખોળ કરો
અરૂણાચલ પ્રદેશ: ભૂસ્ખલનમાં ITBPના 5 જવાનનાં મોત, અન્ય 6 ઈજાગ્રસ્ત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/30094903/11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![સેનાની રેસ્કયુ ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. સૂત્રોને મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રોડની હાલત ઘણી ખરાબ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/30094541/13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સેનાની રેસ્કયુ ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. સૂત્રોને મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રોડની હાલત ઘણી ખરાબ છે.
2/3
![ITBPના ઇજાગ્રસ્ત જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જેમાં બે જવાનની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ITBPની ગાડીમાં કુલ 20 જવાન સવાર હતા. આ દૂર્ઘટના લિકાબલી પાસે ઘટી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/30094537/12.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ITBPના ઇજાગ્રસ્ત જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જેમાં બે જવાનની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ITBPની ગાડીમાં કુલ 20 જવાન સવાર હતા. આ દૂર્ઘટના લિકાબલી પાસે ઘટી હતી.
3/3
![ઈટાનગર: અરૂણાચલ પ્રદેશમાં લોઅર સિયાંગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં આઇટીબીપી જવાનની ગાડી ભેખડ નીચે દટાઇ ગઇ હતી. જેમાં સવાર 4 આઇટીબીપી જવાનના મોત થયા છે જ્યારે અન્ય છ જવાન ઇજાગ્રસ્ત થયા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/30094532/11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈટાનગર: અરૂણાચલ પ્રદેશમાં લોઅર સિયાંગ જિલ્લામાં ભૂસ્ખલન થતાં આઇટીબીપી જવાનની ગાડી ભેખડ નીચે દટાઇ ગઇ હતી. જેમાં સવાર 4 આઇટીબીપી જવાનના મોત થયા છે જ્યારે અન્ય છ જવાન ઇજાગ્રસ્ત થયા છે.
Published at : 30 Jun 2018 09:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)