શોધખોળ કરો

PM મોદીના ટ્વિટ પર કેજરીવાલની પ્રતિક્રિયા, ટ્વિટમાં આવી કરી ટિપ્પણી

1/4
પીએમ મોદીએ આજે સવારે માતા હિરાબાને મળવા ગયા હતા. જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી. આ ટ્વિટની પ્રતિક્રિયા ‘આપ’ પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે આપી છે. કેજરીવાલે પણ ટ્વિટર પર પીએમના ટ્વિટ પર રિપ્લાય આપીને વિવાદ સર્જ્યો છે.

2/4
બીજા ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ કહે છે કે તમારી વૃદ્ધ માતા અને ધર્મપત્નીને સાથે રાખવા જોઈએ. પીએમ નિવાસ ઘણું મોટું છે. થોડું મન પણ મોટુ રાખો.

3/4
કેજરીવાલે આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું. રોજ તેમના આશીર્વાદ લઉ છું. પણ તેનો ઢંઢેરો નથી પીટતો. હું રાજકારણ માટે માતાને બેંકની લાઈનમાં પણ નથી ઉભી રાખતો.

4/4
વાયબ્રંટ ગુજરાતના ઉદ્ઘાટન માટે ગુજરાતમાં આવેલા પીએમ મોદીએ આજે સવારે યોગ કરવાને બદલે માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. જેનું ટ્વિટ કરીને માહિતી આપી હતી. પીએમ મોદી આજે રાત્રે 9 વાગ્યે દિલ્લી જવા રવાના થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

Embed widget