તેલંગાણામાં કુલ 119 બેઠકોમાંથી કોંગ્રેસ 32 અને ટીઆરએસ 30 બેઠકો પર આગળ હતી.
2/6
છત્તીસગઢમાં કુલ 90 બેઠકોમાંથી ભાજપ 24 બેઠકો પર અને કોંગ્રેસ 30 બેઠકો પર આગળ હતી.
3/6
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે શરૂ થયેલી મતગણરીમાં પહેલો કલાક કોંગ્રેસના નામે રહ્યો હતો. મધ્ય પ્રદેશ, રાજસ્થાન મિઝોરમ, છત્તીસગઢ અને તેલંગાણા એ પાંચેય રાજ્યોમાં પહેલા કલાકમાં કોંગ્રેસ આગળ રહી હતી.
4/6
મધ્ય પ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી ભાજપ 51 અને કોંગ્રેસ 60 બેઠકો પર આગળ હતી.
5/6
મિઝોરમમાં 40 બેઠકોમાંથી કોંગ્રેસ 18 અને એમએનએફ 12 બેઠકો પર આગળ છે.
6/6
રાજસ્થાનમાં કુલ 200 બેઠકોમાંથી ભાજપ 43 બેઠકો પર અને કોંગ્રેસ 65 બેઠકો પર આગળ હતી.