શોધખોળ કરો

ભૂસ્ખલન બાદ બદ્રીનાથનો રસ્તો બંધ, અંદાજે 15 હજાર યાત્રી ફસાયા

1/5
ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીએ જણાવ્યું કે સીમા સડક સંગઠનના જવાનો કાટમાળને સાફ કરવામાં લાગ્યાં છે અને આવતી કાલે બપોર સુધીમાં હાઈવે પર અવરજવર શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે બદ્રીનાથની યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તેમને જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ગોવિંદઘાટ અને બદ્રીનાથમાં જ સુવિધાજનક સ્થાનો પર રોકાવાનું જણાવાયું છે. હાઈવે જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે વિષ્ણુપ્રયાગ નજીક બંધ છે. બપોર બાદ અચાનક હાથીપહાડ પરથી ચટ્ટાન ધસવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે નેશનલ હાઈવેથી લઈને અલકનંદા નદી સુધીનો મોટો વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો.

2/5
પ્રશાનના નિર્દેશો પર ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીના જણાવ્યાં અનુસાર હાઈવે આવતી કાલ સુધીમાં ખુલી જાય તેવી આશા છે. આવામાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યાં છે. બદ્રીનાથમાં હાજર યાત્રીઓને બદ્રીનાથમાં જ રોકાવવાનું કહેવાયું છે.

3/5
 એક અંદાજ મુજબ બદ્રીનાથ ધામમાં 15000 જેટલા યાત્રીઓ ફસાયા છે જ્યારે અન્ય યાત્રા પડાવો પર લગભગ 10000 જેટલા યાત્રીઓ હાજર છે. હાથી પહાડથી બદ્રીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને પ્રશાસને ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રોકવાની વ્યવસ્થા કરી છે.

4/5
હાથીપહાડમાં બંને બાજુએ 500થી વધુ નાના મોટા વાહનો ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને હાલ ત્યાં જ રોકાઈ જવાનું જણાવાયું છે. જ્યારે બદ્રીનાથ ધામ જનારા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે યાત્રી પડાવો પર રોકાવા જણાવાયું છે.

5/5
દેહરાદૂનઃ શુક્રવારે બપોરે બદ્રીનાથ માર્ગ પર અંદાજે 15 હજાર યાત્રી ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેન (બીઆરઓ)નું કહેવું છે કે, રસ્તો ફરી શરૂ કરવામાં 2 દિવસનો સમય લાગી શકે છે. ભૂસ્ખલન બાદ પ્રશાસને લોકોને રસ્તામાં જ રોકી દીધા છે. બપોરે ત્રણ વાગ્યેને 23 મીનિટ પર હાથી પહાડમાં અચાનક જ ચટ્ટાન તૂટીને પડયા બાદ હાઈવેનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી

Embed widget