શોધખોળ કરો
બેંક ફાટેલી કે લખાણ હોય તેવી નોટ ના સ્વીકારે તો થશે કેટલો દંડ ? રીઝર્વ બેંકે બહાર પાડ્યું શું ફરમાન ? જાણો
1/4

આ અંગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના બેંકના અધિકારીઓએ જણાવ્યું કે અમને એવી કોઈ માહિતી મળી નથી પરંતુ, અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ નોટોને વાળે, સ્ટેપલ કે તેના પર કંઈ લખે નહીં.
2/4

RBIના નોટિફિકેશન અનુસાર ચલણી નોટ પર કંઈ લખ્યું હોય તો તેની માન્યતા ખતમ નથી થતી. બેંક જો ફાટેલી નોટ લેવાની ના પાડે તો તેમની ફરિયાદ ગ્રાહક અમને કરી શકે છે. આ ફરિયાદના આધારે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. તેમાં કેટલાક પ્રતિબંધ પણ છે કે ૨૦૧૬માં આરબીઆઈ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં કહ્યું હતુ કે જો કોઈ ગ્રાહક ૨૦ નોટ અથવા ૫ હજાર રૂપિયા સુધીની નોટ બદલાવે છે તો તેની ઉપર સર્વિસ ચાર્જ આપવો પડશે.
Published at : 05 Mar 2017 09:56 AM (IST)
View More























