શોધખોળ કરો

લોકો તૈયાર રહે નવા આકરા ડોઝ માટેઃ ATMમાં ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટીને કેટલા થશે ? ચાર્જ વધીને કેટલો થશે ? જાણો

1/6
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના અધિકારીઓ માને છે કે ફ્રી ટ્રાન્ઝેક્શન્સ ઘટશે અને ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વધશે તો તેના કારણે લોકો કાર્ડ વાપરતા થઈ જશે અને રોકડના વપરાશ પર આપોઆપ અંકુશ આવી જશે. જો કે કેન્દ્રની આ યોજનાના કારણે લોકોની પરેશાની વધશે એ કહેવાની જરૂર નથી.

2/6
હાલમાં મોટા ભાગની બેંકો પોતાની બેંકના ડેબિટ કાર્ડ દ્વારા મહિનામાં પાંચ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ ચાર્જ લગાવતી નથી. કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે આ ફ્રી ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટાડીને ત્રણ કરી દેવાશે. બેંકો દ્વારા આ દરખાસ્ત મૂકવામાં આવી હતી ને તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાનું મનાય છે.

3/6
આ ઉપરાંત ફ્રી ટ્રાન્ઝેક્શન્સ પછીનાં ટ્રાન્ઝેક્શન્સ પરનો ચાર્જ પણ વધારવાની વિચારણા છે. હાલમાં બેંકના પોતાના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરાય તે પછી પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ 20 રૂપિયા ચાર્જ લેવાય છે. તેના પર સર્વિસ ટેક્સ તથા અન્ય ટેક્સ લેવાય છે. આ ચાર્જ વધારીને 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ કરવાની વિચારણા છે.

4/6
કેન્દ્ર સરકાર આ મર્યાદા ઘટાડવા માગે છે તેનું કારણ એ છે કે સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સમાં વધારો કરવા માગે છે. લોકો એટીએમમાંથી રોકડ ઉપાડીને વાપરે તેના બદલે કાર્ડથી કે ઈન્ટરનેટથી ટ્રાન્ઝેક્શન્સ તરફ વળે એવું સરકાર ઈચ્છે છે. એટીએમમાંથી ઉપાડ પર ટેક્સ લાગશે તો લોકો એ રસ્તો અપનાવશે તેવું સરકારને લાગે છે.

5/6
નવી દિલ્હીઃ એક તરફ કેન્દ્ર સરકાર રોકડ ઉપાડની મર્યાદા હટાવવાનું વિચારી રહી છે ત્યારે બીજી તરફ એટીએમમાંથી ઉપાડ પર ચાર્જ વધારવાની પણ યોજના છે. આ યોજના અંતર્ગત હાલમા દર મહિને ફ્રી ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઘટાડી દેવાશે અને એ પછીનાં ટ્રાન્ઝેક્શન્સ પરનો ચાર્જ પણ વધારી દેવાશે.

6/6
હાલમાં મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, બેંગલુરૂ અને હૈદરાબાદમાં અન્ય બેંકના ગ્રાહકો માટે ત્રણ ફ્રી ટ્રાન્ઝેકશન્સ છે જ્યારે બીજા શહેરોમાં પાંચ ફ્રી ટ્રાન્ઝેકશનની છૂટ છે. નવેમ્બર 2014થી આ નિયમો અમલમાં છે. હવે તેમાં પણ ઘટાડો કરી દેવાશે અને ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન્સ કરી દેવાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપમાં સ્પેનની શાનદાર જીત, ઓસ્ટ્રિયા 3-0થી હરાવીને અંતિમ-16માં પહોંચ્યું
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ

Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ

Embed widget