શોધખોળ કરો

ભારતી અેરટેલે દાન કર્યા 7,000 કરોડ, ગરીબો માટે ખોલશે યુનિવર્સિટી

1/5
તેમણે કહ્યું કે, ભારતી પરિવાર હંમેશાથી પોતાના કારોબાર મારફતે સમાજમાં સકારાત્મક પ્રભાવ નાખ્યો છે. અમને ભારતના વિકાસમાં યોગદાન આપવાનો ગર્વ છે.

2/5
નવી દિલ્લી: ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે 7000 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારતી પરિવાર પોતાની કુલ સંપત્તિનો 10 ટકા હિસ્સો એટલે કે 7000 કરોડ રૂપિયાની સંપતી ભારતી ફાઉન્ડેશનને દાનમાં આપ્યા છે. આ પૈસાથી ગરીબ અને નબળા વર્ગના યુવાનો માટે સત્ય ભારતી યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. જેને ભારતી ફાઉંડેશન હેઠળ બનાવવામાં આવશે.

3/5
આ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઈંટેલિજેન્સ, ઈંટરનેટ અને રોબોટિક્સનો અભ્યાસ શરૂ કરશે. સુનીલ મિત્તલે કહ્યું કે, ભારતી પરિવાર સમાજના ગરીબ તબ્બકાના વંચિત યુવાનોને મફત શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.

4/5
આ ફાઉંડેશન સુનીલ મિત્તલના નેતૃત્વવાળા તે યુનિટનો ભાગ છે જે સામાજિક કાર્ય કરે છે. સુનિલ મિત્તલે કહ્યું કે, આ 10 ટકા સંપતિમાં ભારતી એરટેલમાં પરિવારની ત્રણ ટકા ભાગીદારી પણ સામેલ છે.

5/5
મિત્તલે જણાવ્યું કે, ભારતી પરિવાર વિશ્વ સ્તરીય સત્ય ભારતી યુનિવર્સિટી સ્થાપિત કરશે, જેમાં સમાજના ગરીબ વર્ગના લોકોને મફત શિક્ષણ આપવામાં આવશે. સત્ય ભારતી સ્કૂલો બાદ ભારતી પરિવારે હવે યુનિવર્સિટી સ્થાપિત કરવાની દિશામાં પગલું ભર્યું છે. તેમાં 10 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની યોજના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

Embed widget