એબીપી ન્યૂઝ પાસે જેલ સિપાહીનો પૂરી લિસ્ટ છે. જેમા 80 જેલ સિપાહીઓમાંથી 20 જેલ મુખ્યાલય, 10 મુખ્ય સચિવ જેલ, 4 જેલ મંત્રી, 4 પૂર્વ જેલ મંત્રી અને 4 ને જેલ ધિક્ષકની સુરક્ષામાં તેનાત કરવામાં આવ્યા હતા.
2/3
ભોપાલઃ જેલમાંથી સિમીના 8 આતંકવાદીના ભાગવાને લઇને મોટો ખુલાસો થયો છે. 30 ઓક્ટોબરે જેલની સુરક્ષામાં તેનાત 160 સુરક્ષા કર્મીઓમાથી 80 જેટલા સુરક્ષા કર્મીઓને જેલ સિવાયની જગ્યાએ બહાર તેનાત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી, જેલ મંત્રી, પૂર્વ જેલમંત્રી અને મુખ્ય સચિવના ઘરે તેનાત કરવામાં આવ્યા હતા.