શોધખોળ કરો
બિહારઃ બોધગયામાં મહાબોધિ મંદિર પાસેથી 2 જીવતા બોંબ મળ્યા, બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા રોકાયા છે અહીં
1/5

2013માં પણ મહોબધિ મંદિર પાસે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં બે બૌદ્ધ ભિક્ષુક ઘાયલ થયા હતા. ધડાકામાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનો હાથ હતો. આ ઘટના બાદ મહાબોધિ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ એક વખત બોંબ મળ્યા બાદ સુરક્ષાનો દાવો પોકળ સાબિત થયો છે.
2/5

દલાઇ લામાના પ્રવાસને જોતાં હાલ બોધગયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સ્થિતિમાં બોંબ મળી આવવાથી તેની સુરક્ષા પર સવાલ ઉભો થાય છે.
Published at : 20 Jan 2018 08:36 AM (IST)
View More























