શોધખોળ કરો
બિહારમાં પૂરથી 367ના મોત, 19 જિલ્લાના 1.58 કરોડથી વધુ લોકો પૂરગ્રસ્ત
1/4

રાજ્ય સરકાર તરફથી પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવા માટે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આજ સુધી 766357 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારથી સુરક્ષિત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. અને 696 રાહત શિબિરોમાં 229097 લોકો આશ્રય લઈ રહ્યા છે.
2/4

પૂર રાહત શિબિર સિવાય જે લોકો રાહત શિબિર નથી રહી રહ્યા તે લોકો માટે સામુદાયિક રસોઈઘર ચલાવવામાં આવી રહ્યા છે. આ રીતે કુલ 1646 સામુદાયિક રસોઈઘર ચલાવામાં આવી રહ્યા છે તેમાં 423875 લોકોને ભોજન આપવામાં આવે છે.
Published at : 24 Aug 2017 09:26 AM (IST)
Tags :
Bihar FloodView More























