શોધખોળ કરો
કર્ણાટક: BJPના કેજી બોપૈય્યા બન્યા પ્રોટેમ સ્પીકર, ધારાસભ્યોને લેવડાવશે શપથ
1/4

સૂત્રો અનુસાર ભાજપે દાવો કર્યો છે કે તેના સંપર્કમાં 10 ધારાસભ્ય છે. તેમાં સાત ધારાસભ્ય કૉંગ્રેસના, એક જેડીએસ, એક અપક્ષ અને કેપીજેપીનો ધારાસભ્ય શામેલ છે.
2/4

નવી દિલ્હી: કર્ણાટકમાં નવી રચાયેલી વિધાનસભાના સંચાલન માટે પ્રોટેમ સ્પીકર માટે ભાજપના ધારાસભ્ય કેજી બોપૈયાની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યપાલે તેમને અધ્યક્ષ પદના શપથ પણ લેવડાવી દીધા છે. કૉંગ્રેસ રાજ્યપાલના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહી છે. કૉંગ્રેસની માંગ છે કે સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવામાં આવે.
Published at : 18 May 2018 05:17 PM (IST)
View More





















