શોધખોળ કરો

લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો નહીં આપે કેન્દ્ર સરકાર, જાણો ભાજપના ક્યા નેતાએ કરી આ વાત

1/4
ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટ 19 માર્ચના રોજ લિંગાયત અને વીરશૈવ લિંગાયતોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. કર્ણાટક સરકારે નાગમોહન સમિતિની ભલામણનો સ્ટેટ માઇનોરિટી કમીશન એક્ટ અંતર્ગત મંજૂરી આપી છે. કોંગ્રેસ લિંગાયત ધર્મને અલગ ધર્મનો દરજજો આપવાનું સમર્થન કર્યું છે, જ્યારે ભાજપ લિંગાયતોને હિન્દુ ધર્મનો જ હિસ્સો માને છે.

2/4
અમિત શાહે વીરશૈવ લિંગાયતના મહંતોને કહ્યું કે, લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીને દરજ્જો આપવાની રાજ્ય સરકારની ભલામણનો કેન્દ્ર સરકાર સ્વીકાર નહીં કરે. અમતિ શાહ આ પહેલા પણ લિંગાયત સમુદાયને ધાર્મિક લઘુમતીનો દરજજો આપવાનો વિરોધ કરતાં રહ્યા છે. શાહે સિદ્ધારમૈયા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ લિંગાયતોને પ્રેમ નથી કરતાં પરતુ તેમનો હેતુ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનવાથી રોકવાનો છે.

3/4
બેંગલુરુઃ અમિત શાહે મંગળવારે લિંગાયત અને વીરશૈવ લિંગાયતને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાના પગલાંને હિન્દુઓના ભાગલા પાડનારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, લિંગાયત સમુદાયના તમામ સંતો-મહંતોનું કહેવું છે કે સંપ્રદાયના ભાગલા ન પાડવા જોઈએ. હું ભરોસો અપાવું છું કે તેના ભાગલા નહીં પાડવા દેવામાં આવે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી કોઈ ભાગલા નહીં પડે. અમે તેને લઇ કટિબદ્ધ છીએ.

4/4
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપી લિંગાયત સુમદાયને તેમના તરફ કરવામાં લાગી છે. આ પહેલા લિંગાયત સમુદાયના ચિત્રદુર્ગ મઠના મહંત શિવમૂર્તિ મુરુઘા શરાનારુએ બીજેપી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, કોંગ્રેસનો લિંગાયતોને અલગ ધર્મનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ યોગ્ય નથી. સમુદાયને વહેંચવા માટે ભરવામાં આવેલું પગલું યોગ્ય નથી પરંતુ તે લિંગાયતોની પેટાજાતિને સંગઠિત કરવા માટે કરવામાં આવેલો પ્રયાસ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget