શોધખોળ કરો

દાઉદને મળ્યો હતો આ બોલીવુડ સ્ટાર, કરી હતી ચાય પે ચર્ચા, દાઉદે કહેલુઃ નેતાઓ મારા ખિસ્સામાં છે

1/10
દાઉદે કહેલું કે, અહીં ઘણાં લોકો મારી વિરુદ્ધમાં છે. અનેક લોકોને મેં ખરીદી રાખ્યા છે. હું કેટલાક નેતાઓને પૈસા આપું છું અને તેઓ મારા ખિસ્સામાં છે. ત્યારે મેં દાઉદને કહ્યું કે ‘દાઉદ, પ્લીઝ મને આ બાબતોથી દૂર રાખો. હું એક એક્ટર છું અને આ બાબતોમાં પડવા નથી માગતો.’

2/10
દાઉદ અને રીશી ચાર કલાક બેઠા. સાથે બેસીને તેમણે ચા-બિસ્કીટ ખાધાં. દાઉદે તેના અપરાધોની વાત કરી પણ તેને એ માટે કોઇ પસ્તાવો ન હતો.’તેણે કહ્યું કે ‘મેં નાની-મોટી ચોરી કરી છે પરંતુ કોઇને પણ ક્યારેય કોઇનો જીવ નથી લીધો પણ મેં બીજા દ્વારા લોકોની હત્યા કરાવી છે.

3/10
આ ઘટના 1993ના મુંબઇ બ્લાસ્ટ પહેલાંની છે તેથી દાઉદ ભાગેડુ ન હતો. તે મહારાષ્ટ્રના લોકોનો દુશ્મન પણ નહતો અથવા તો મને એવું લાગતું હતું. દાઉદે મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે ‘કોઇ પણ વસ્તુની જરૂર હોય તો મને કહી દેજો. તેણે મને પોતાના ઘરે બોલાવ્યો હતો. હું અવાક થઇ ગયો હતો.’

4/10
રીશીને દાઉદ બીજી વખત 1989માં દુબઇમાં એક શૂ કંપનીના સ્ટોરમાં મળ્યો હતો. એ વખતે નીતુ સિંહ પણ સાથે હતી. દાઉદે રીશિને તે જે ખરીદવા માગતો હોય તો ખરીદવા કહ્યું પણ રીશિએ ના પાડીને કહ્યું કે, પોકાનું શોપિંગ જાતે જ કરશે. દાઉદે ત્યારે કહેલું કે, હું એટલા માટે ભાગ્યો છું કેમ કે મને ભારતમાં ક્યારેય ન્યાય નહિ મળે.

5/10
એ લોકો કચ્છીમાં વાત કરતા હતા અને દાઉદ ક્યાં રહે છે તે ખબર ના પડે એટલે કારને ગોળ ગોળ ફેરવીને લઈ ગયા હતા. દાઉદ વ્હાઇટ રંગના શાનદાર ઇટાલિયન ડ્રેસમાં આવ્યો અને મારું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેણે માફીના અંદાજમાં મને કહ્યું કે ‘મેં તમને સાથે ચા પીવા માટે એટલે બોલાવ્યા છે કે હું શરાબ નથી પીતો.

6/10
દાઉદે કહ્યું કે, મુંબઇમાં એક વ્યક્તિ અલ્લાહના હુકમની વિરુદ્ધમાં ગયો તો તેની હત્યા કરાવી દીધી હતી.’ પોતાની ક્રૂરતાની વાત કરતા દાઉદે કહ્યું કે ‘હું અલ્લાહનો સંદેશવાહક હતો, તેથી મેં પહેલા તેને જીભમાં ગોળી મારી અને પછી માથામાં.’

7/10
આ વાત અભિનેતા રીશિકપૂરની છે અને રીશીએ પોતાની દાઉદ સાથેની મુલાકાતની રસપ્રદ વાત કરી છે. રીશિએ લખ્યું છે કે 1988માં હું મારા નજીકના મિત્ર બિટ્ટૂ આનંદ સાથે આશા ભોંસલે અને આર ડી બર્મનના પ્રોગ્રામમાં ભાગ લેવા માટે દુબઇ પહોંચ્યો હતો.

8/10
દાઉદનો રાઇટ હેન્ડ કહેવાતો માણસ પછી મને મળ્યો. તેણે મને કહ્યું કે ‘દાઉદ સાહેબ તમારી સાથે ચા પીવા માગે છે. મને તેમાં કંઇ જ ખોટું લાગ્યું ન હતું અને મેં આમંત્રણ સ્વીકારી લીધું હતું. એ સાંજે બિટ્ટુ અને મને એક નવી નક્કોર રોલ્સ રોયસમાં લઇ જવામાં આવ્યો હતો.’

9/10
નવી દિલ્લીઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ફિલ્મી હસ્તીઓ સાથેના સંબંધો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે ત્યારે વધુ એક ફિલ્મ સ્ટારે પોતે દાઉદને મળ્યો હોવાની કબૂલાત કરી છે. એટલું જ નહીં પણ આ અભિનેતાએ દાઉદના દુબઈના ઘરમાં બેસીને ચાય પે ચર્ચા પણ કરી હતી.

10/10
દાઉદનો એક માણસ સતત એરપોર્ટ પર રહેતો અને ક્યા વીઆઈપી આવ્યા છે તેની જાણ દાઉદને કરતો. હું એરોપર્ટ પર પહોંચ્યો ત્યારે તેણે દાઉદને વાત કરી હશે તેથી દાઉદે તેને મારી પાસે મોકલ્યો. તેણે મારો સંપર્ક કર્યો અને મને ફોન આપીને કહ્યું કે, દાઉદ સાહેબ વાત કરવા માગે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Embed widget