અહીં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
2/5
જોધપુર: બહુચર્ચિત કાળા હરણ શિકાર મામલે જોધપુરની સીજેએમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 5 વર્ષની સજા વિરુદ્ધ સલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી.
3/5
સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનાવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
4/5
હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 17 જુલાઈએ રાખવામાં આવી છે. સલમાન ખાનની સાથે તેની બહેન અલવીરા અને અર્પિતા પણ કોર્ટમાં પહોંચી હતી.
5/5
સુનાવણી માટે સલમાન જોધપુર કોર્ટમાં હાજર રહ્યો હતો. જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરી દીધી હતી.