કામદારોને ઓછામાં ઓછુ બૉનસ 1 હજાર રૂપિયાનું આપવાની જાહેરાત કરાઇ છે. ઉપરાંત લઘુત્તમ વેતન 3500થી વધારીને 7000 રૂપિયા કરવામાં આવ્યુ છે.
2/3
નાણામંત્રી પિયુષ ગોયલે બજટે રજૂ કરતાં કહ્યું કે, અમે કમરતોડ મોંઘવારીની કમર તોડી નાંખી છે. પિયુષ ગોયલે જાહેરાત કરતાં કહ્યું કે, 21 હજારના પગારદારીને 7 હજાર રૂપિયાનું બૉનસ આપવામાં આવશે.
3/3
નવી દિલ્હીઃ સંસદ ભવનમાં આજે મોદી સરકારનું છેલ્લુ બજેટ નાણામંત્રી પિયુષ ગોયલ વાંચી રહ્યાં છે. પિયુષ ગોયલે પોતાના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગ માટે અનેક લોભામણી જાહેરાતો કરી, જેમાં એક જાહેરાત કામદારોને બૉનસ આપવાની પણ કરી હતી.