શોધખોળ કરો
ત્રણ યુવકો સાથે સેક્સ સંબંધો ધરાવતી યુવતીને ચોથા યુવક સાથે બાંધવા હતા સંબંધ, યુવકે શું કર્યું ? જાણીને લાગશે આઘાત
1/4

વધુમાં સુસાઇડ નોટમાં યુવકે લખ્યું કે, મેં સેક્સની ના પાડતાં પાંચ દિવસ પૂર્વે મહિલાએ મારા પર બળાત્કારનો ખોટો ગુનો નોંધાવ્યો છે. આ બધી બાબતોથી કંટાળીને હું આત્મહત્યા કરું છું.''આરોપી મહિલાએ મૃત્યુ પામનાર યુવક વિરુદ્ધ પરભણીના ગ્રામીણ પોલીસસ્ટેશને ગુનો નોંધાવ્યાની જાણ થયા બાદ યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
2/4

તેણે લખ્યું કે, મહિલાએ મારુ જીવન બર્બાદ કરી દીધું. હું પરણિત છું તેમ છતાં તે મારી પાસે સતત શારિરીક સંબંધની માંગ કરતી હતી. મારી ના પાડવા છતાં મને વારંવાર ધમકાવતી હતી કે જો તું મારી વાત નહી માને તો તે મારુ જીવન બરબાદ કરી દેશે. તેના હજી બે ત્રણ યુવકો સાથે અનૈતિક સંબંધ છે. મારી આત્મહત્યા માટે એ જ મહિલા જવાબદાર છે.
Published at : 18 Oct 2018 02:47 PM (IST)
View More





















