શોધખોળ કરો

પેટાચૂંટણી: બીજેપીને લાગ્યો મોટો ઝટકો, કૈરાના બેઠક પર RLD તો નૂરપુરમાં SPએ મેળવી જીત

1/5
કેરાલાની ચેંગાનૂર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. દસમાંથી ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કૈરાના લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય લોકદળની તબસ્સૂમ હસન આગળ ચાલી રહી છે. પંજાબની શાહકોટ બેઠક પરથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

2/5
 કૈરાનામાં આરએલડી અને બીજેપી વચ્ચે ખૂબ ઓછુ અંતર રહ્યું છે પરંતુ આરએલડી 36,701 મતથી આગળ ચાલી રહી છે. ઝારખંડની સિલ્લી વિધાનસભા બેઠક પરથી ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર સીમા મહતોનો વિજય થયો છે. સીમાએ આજસૂના સુદેશ મહતોને 13,510 મતથી હરાવ્યા છે. ઝારખંડની ગોમિયા વિધાનસભા બેઠક પરથી જેએમએમ ઉમેદવાર બબિતા દેવી 2000 મતથી જીતી ગઇ છે.

3/5
બિહારની જોફીહાટ બેઠક પર લાલુ પ્રસાદની પાર્ટી આરએલડી આગળ ચાલી રહી છે. યુપીની નુરપૂર વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી આગળ છે, પહેલા આ બેઠક પર બીજેપી આગળ ચાલી રહી હતી.

4/5
વળી, વિધાનસભાની જે નવ બેઠકો પર પેટાચૂંટણી પરિણામ આવવાના છે, તેમાં કર્ણાટકની રાજરાજેશ્વરી નગર બેઠક પણ સામેલ છે. કૈરાના સહિત 3 લોકસભા સીટના 123 બૂથ પર ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદના કારણે 30મેના રોજ ફરી મતદાન કરાવવામાં આવ્યું હતું.

5/5
નવી દિલ્હીઃ લોકસભાની ચાર બેઠકો અને વિધાનસભાની નવ સીટો પર 28 મેએ યોજાયેલી પેટાચૂંટણીને લઇને મતગણતરી ચાલી રહી છે. બીજેપીને ઉત્તરપ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણીમાં નૂરપુરમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સમાજવાદી પાર્ટીના નેતા નઇમૂલ હસને બીજેપીના ઉમેદવાર અવની સિંહને 6688 મતથી હરાવ્યા હતા. લોકસભા બેઠકોમાં યુપીની કેરાના, મહારાષ્ટ્રની ભંડારા-ગોંદિયા અને પાલઘર અને નાગાલેન્ડની બેઠક છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget