શોધખોળ કરો

PNB કૌભાંડઃ 3 અધિકારીની ધરપકડ, ABP ન્યૂઝ પહોંચ્યું બેલ્જિયમમાં નીરવ મોદીના ઘરે

1/5
પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11,500 કરોડ રૂપિયાના મહાકૌભાંડના મુખ્ય આરોપી હીરા વેપારી નીરવ મોદી દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો છે. તે ક્યાં છે તેની કોઇને જાણકારી નથી. તેને શોધવા એબીપી ન્યૂઝ યુરોપીયન દેશ બેલ્જિયમના એન્ટવર્પ શહેર પહોંચ્યું હતું. આ શહેરમાં જ નીરવ મોદીએ બ્રાંડ નીરવ મોદી બનાવી હતી. એન્ટવર્પ શહેર હીરાની રાજધાની કહેવાય છે

2/5
હીરાની રાજધાની ગણાતા બેલ્જિયમ શહેરના એન્ટવર્પમાં ભારતીય મૂળના હીરા વેપારી જયેશ મહેતા કહ્યું, નીરવ મોદીના આ કૌભાંડની તેમના વેપાર કોઇ અસર નહીં પડે, હીરા વેપારી જુમિત મહતાએ કહ્યું કે નીરવ મોદીના બેંકિંગ કૌભાંડ બાદ બેલ્જિયમમાં બેંકો વધુ કડક બની જશે અને આગામી દિવસોમાં તેની અસર જોવા મળશે.

3/5
એબીપી ન્યૂઝ નીરવ મોદીની ઓફિસ પણ પહોંચ્યું પરંતુ ત્યાં નીરવ મોદી ન મળ્યો. સંવાદદાતા પૂનમ જોશીએ એન્ટવર્પ શહેરના ડાયમંડ કારોબારીઓ સાથએ વાત કરી મહાકૌભાંડની શું અસર તેમના બિઝનેસ પર પડશે તે અંગે જાણ્યું.

4/5
સંવાદદાતા પૂનમ જોશી એન્ટવર્પ શહેરમાં નીરવ મોદીની ઓફિસ પહોંચ્યું પરંતુ ત્યાં નીરવ મોદી ન મળ્યાં. ઓફિસરના કર્મચારીઓએ આ અંગે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

5/5
મુંબઈ/બેલ્જિયમઃ નીરવ મોદી કેસમાં CBI દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સીબીઆઈ આ સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી, પીએનબીના સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ ખરાત અને નીરવ મોદી ગ્રુપ ઓફ ફર્મ્સના ઓથોરાઇઝ્ટ સિગ્નેટરી હેમંત ભટની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકોને આજે મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget